ડ્યૂટી બજાવનારા ટ્રાફિક પોલીસને ગોળીએ દેવાની ધમકી આપી

થાણે: ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસને ગાળાગાળી કરી ગોળી મારવાની કથિત ધમકી આપીને બે જણ કારમાં ફરાર થઈ ગયા હોવાની ઘટના થાણેમાં બની હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની મધરાતે બે વાગ્યાની આસપાસ બની હતી. આ પ્રકરણે ટ્રાફિક કોન્સ્ટેબલ સચિન રાઠોડે (31) નોંધાવેલી ફરિયાદને આધારે ચિતળસર માનપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ ફરિયાદ અનુસાર મુંબઈ-નાશિક … Continue reading ડ્યૂટી બજાવનારા ટ્રાફિક પોલીસને ગોળીએ દેવાની ધમકી આપી