આતંકવાદી હુમલાની દહેશતઃ મુંબઈ પહોંચેલી કુવૈતની બોટ માલિકને સોંપી

મુંબઈ: જાણ બહાર ત્રણ શખ્સ સાથે મુંબઈ પહોંચી હોવાથી સુરક્ષા એજન્સીમાં ભય પેદા કરનારી કુવૈતની એક બોટ જપ્ત કરવામાં આવી એના સાત મહિના બાદ કાયદાકીય ઔપચારિકતા પૂરી થયા બાદ તેના માલિકને સોંપી દેવામાં આવી હોવાની માહિતી સંબંધિત અધિકારીઓએ આપી છે.તમિલનાડુના ત્રણ શખ્સ સાથેની એક બોટ છઠ્ઠી ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચી હતી. આ બોટ કુવૈતથી નીકળ્યા પછી … Continue reading આતંકવાદી હુમલાની દહેશતઃ મુંબઈ પહોંચેલી કુવૈતની બોટ માલિકને સોંપી