વંદે ભારત ટ્રેન સામે ‘તેજસ એક્સપ્રેસ’ની ‘લોકપ્રિયતા’ ઘટી, જાણો કેમ?

મુંબઈ: દેશના વ્યસ્ત રેલવે કોરિડોરમાં મુંબઈ-અમદાવાદના કોરિડોરનું નામ મોખરાનું છે, જેમાં એક પછી એક નવી ટ્રેનોની જાહેરાત વચ્ચે અન્ય પ્રીમિયમ ટ્રેનની તુલનામાં વંદે ભારત એક્સપ્રેસ વધુ લોકપ્રિય બની રહી છે.મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈના કોરિડોરમાં શતાબ્દી, ડબલડેકર, કર્ણાવતી, તેજસ એક્સપ્રેસ સહિત વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, પરંતુ પ્રવાસીઓની પહેલી પસંદ હવે વંદે ભારત એક્સપ્રેસ બની … Continue reading વંદે ભારત ટ્રેન સામે ‘તેજસ એક્સપ્રેસ’ની ‘લોકપ્રિયતા’ ઘટી, જાણો કેમ?