સુરેન્દ્ર હરમલકર એમસીએની ઍપેક્સ કાઉન્સિલની ચૂંટણીમાં જીત્યા

મુંબઈ: સુરેન્દ્ર હરમલકર બુધવારે દીપન મિસ્ત્રીને 90 વોટથી હરાવીને મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર બન્યા હતા. હરમલકરને 185 મત અને મિસ્ત્રીને 95 મત મળ્યા હતા. એક વોટ ગેરલાયક જાહેર કરાયો હતો.અભય હડપ એમસીએમાં સેક્રેટરી બન્યા હોવાથી કાઉન્સિલમાં તેમના સ્થાન માટે આ ચૂંટણી થઈ હતી.હડપે સેક્રેટરીપદ માટેની ચૂંટણીમાં સુરજ સામતને હરાવ્યા હતા. સામતને સચિન … Continue reading સુરેન્દ્ર હરમલકર એમસીએની ઍપેક્સ કાઉન્સિલની ચૂંટણીમાં જીત્યા