વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે શરદ પવારને રાહત આપી, સુપ્રિયા સુળેએ આભાર માન્યો

નવી દિલ્હી: આ વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણી(Maharastra Assembly election)ની યોજવાની છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા, ચૂંટણી પંચે (ECI) એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર (NCP SP) ને રાહત આપી છે, પંચે NCP (SP)ને લોકો પાસેથી સ્વૈચ્છિક યોગદાન સ્વીકારવા માટે મંજુરી આપી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ NCP (SP)ની નોંધણી થઇ છે. હવે NCP (SP) ટેક્સ … Continue reading વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે શરદ પવારને રાહત આપી, સુપ્રિયા સુળેએ આભાર માન્યો