આ તો કોપી પેસ્ટ બજેટ! રાજ્યના બજેટની નકલ કરી હોવાનો Supriya Suleનો ટોણો

મુંબઈ: Baramatiના MP તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ કેન્દ્રએ રજૂ કરેલા Budgetની ટીકા કરતા તેને ‘કોપી પેસ્ટ બજેટ’ ગણાવ્યું હતું. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને બિહારને બજેટમાં મોટા પ્રમાણમાં નાણાં ભંડોળ ફાળવવામાં આવ્યું તેની ટીકા કરી સુળેએ અન્ય રાજ્યોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. સુળેએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું … Continue reading આ તો કોપી પેસ્ટ બજેટ! રાજ્યના બજેટની નકલ કરી હોવાનો Supriya Suleનો ટોણો