પૈસાથી ચૂંટણી જીતી શકાય…: લાડકી બહેન યોજના અંગે આખરે સુપ્રિયા સુળેએ આપી પ્રતિક્રિયા

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સોમવારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના યોજના અંગે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પૈસાના પાવરથી ચૂંટણી જીતી શકાય એવું શાસક પક્ષ માને છે.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગયા મહિને રાજ્યના બજેટમાં જાહેર કરેલી ‘લાડકી બહેન યોજના’ને આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખૂબ મહત્ત્વ … Continue reading પૈસાથી ચૂંટણી જીતી શકાય…: લાડકી બહેન યોજના અંગે આખરે સુપ્રિયા સુળેએ આપી પ્રતિક્રિયા