ASSEMBLY ELECTION: શિંદે અને પવારની ‘સુપ્રીમ પરીક્ષા

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપીના વિધાનસભ્યોને અપાત્ર એટલે કે ગેરલાયક ઠેરવવા અંગેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જો સુપ્રીમ કોર્ટમાં શિંદે અને અજિત પવારના પક્ષ વિરુદ્ધ ચુકાદો આવે તો તેની ગંભીર અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડશે તે નક્કી છે. શિવસેના અને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું … Continue reading ASSEMBLY ELECTION: શિંદે અને પવારની ‘સુપ્રીમ પરીક્ષા