મેદાનોની જગ્યા બિલ્ડર્સને ફાળવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કરી ટીકા, પૂછ્યા સવાલો…
મુંબઈ: સુપ્રીમ કોર્ટે નવી મુંબઈમાં આવેલી સ્પોટર્સ કોમ્પ્લેક્સ બાંધવા માટે અનામત એવી ખુલ્લા મેદાનની જગ્યા બિલ્ડરને આપવામાં આવતા સુપ્રીમ કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારનો બિલ્ડરને જમીન આપવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું.ભારતમાં હવે ખૂબ જ ઓછી હરિયાળી-લીલોતરી હોય તેવી જગ્યાઓ બચી છે તેવી ચિંતા પણ ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બેન્ચે જણાવ્યું … Continue reading મેદાનોની જગ્યા બિલ્ડર્સને ફાળવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કરી ટીકા, પૂછ્યા સવાલો…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed