રવિવારે પણ રેલવે રડાવશે પ્રવાસીઓને, ટ્રેનોના રહેશે રડગાણા, નીકળતાં પહેલાં આ વાંચી લો…

મુંબઈઃ દર રવિવારની જેમ જ મધ્ય રેલવે દ્વારા આ વખતે પણ ટ્રેક, સિગ્નલ મેઈન્ટેનન્સ અને વિવિધ કામ માટે મેગા બ્લોક (Sunday Mega Block News) હાથ ધરવામાં આવશે. જેને કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. આવો જોઈએ આવતીકાલે ક્યાં ક્યાં અને કેટલા સમય માટે હશે મેગા બ્લોક-મધ્ય રેલવે પર માટુંગા અને મુલુંડ વચ્ચે … Continue reading રવિવારે પણ રેલવે રડાવશે પ્રવાસીઓને, ટ્રેનોના રહેશે રડગાણા, નીકળતાં પહેલાં આ વાંચી લો…