Maharashtraને મળ્યા પહેલા મહિલા ચીફ સેક્રેટરીઃ સરકારી આદેશની પ્રતીક્ષા
મુંબઈ: મહારાષ્ટ્ર તેના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાનની તો રાહ જોઈ રહ્યું છે અને તે ક્યારે મળશે તે ખબર નહીં, પણ રાજ્યને પહેલા મહિલા ચીફ સેક્રેટરી મળ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા IAS અધિકારીને મુખ્ય સચિવની જવાબદારી મળવા જઈ રહી છે. આ મહિલા અધિકારીનું નામ સુજાતા સૌનિક છે. (Sujata Saunik)તેઓ રાજ્યના મુખ્ય સચિવ ડૉ. નીતિન … Continue reading Maharashtraને મળ્યા પહેલા મહિલા ચીફ સેક્રેટરીઃ સરકારી આદેશની પ્રતીક્ષા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed