મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…

મુંબઈ: ટેલિવિઝન પર્સનાલિટી અને મોડલ મલાઈકા અરોરા(Malaika Arora)ના પરિવારમાંથી આજે દુખદ સમાચાર મળ્યા હતા. આજે બુધવારે સવારે મલાઈકાના પિતા અનિલ અરોરા(Anil Arora)નું અવસાન થયું હતું, કથિત રીતે તેમણે બાંદ્રા સ્થિત તેમના ઘરની છત પરથી પડતું મુક્યું હતું. પિતાના અવસાન બાદ મલાઈકા બપોરે પિતાના ઘરે પહોંચી છે. https://twitter.com/i/status/1833793752357323183 મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, એક્સ-બોયફ્રેન્ડ અર્જુન કપૂર, … Continue reading મલાઈકા-અમૃતા પિતા અનિલ અરોરાના ઘરે પહોંચી; અર્જુન કપૂર, ખાન પરિવાર પણ હાજર…