પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
મુંબઈઃ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બોર્ડે પહેલ કરી છે અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) પર તેની બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. પહેલા તબક્કામાં પાલઘરમાં ૩૦૦ બસ એલએનજી પર દોડશે. પ્રાયોગિક ધોરણે પાંચ બસ એલએનજીમાં રૂપાંતરિત કરવા માટે મોકલવામાં આવી છે. પાલઘરમાં, વસઈ, અર્નાલા, નાલાસોપારા, બોઈસર, દહાણુ, સફાલે, જવ્હાર, પાલઘર એમ કોર્પોરેશનના આ આઠ … Continue reading પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed