Stock Market : શેરબજાર વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 109.19 પોઇન્ટનો ઉછાળો

મુંબઇ : ભારતીય શેરબજારની(Stock Market) શરૂઆત આજે મજબૂતી સાથે થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા છે. આજે શેરબજારની શરૂઆત થતાં જ સેન્સેક્સ 109.19 પોઈન્ટ ના વધારા સાથે 79,065 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 45.40 પોઈન્ટ ના વધારા સાથે 24,184 પર ખુલ્યો હતો. માર્કેટ ઓપનિંગ સમયે સેન્સેક્સ-નિફ્ટી થોડી મજબૂતી બતાવી રહ્યા છે અને ઉપરની રેન્જમાં … Continue reading Stock Market : શેરબજાર વધારા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 109.19 પોઇન્ટનો ઉછાળો