લોકસભા ચૂંટણીઃ ‘મિનિ મુંબઈ’માં સિતારાઓ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ

મુંબઈ: મુંબઈ શહેરને ‘મિનિ ઇન્ડિયા’ કહેવાય છે તો મુંબઈના ઉત્તર-મધ્ય વિસ્તાર પણ ‘મિનિ મુંબઈ’ તરીકે ઓળખાય છે. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આ બેઠકોમાં બાંદ્રા, ખાર, કલિના, વિલે પાર્લે, ચાંદિવલી અને કુર્લા જેવા વિસ્તારો આવે છે. એટલે કે પરપ્રાંતિય મજૂરોથી માંડીને સામાન્ય નાગરિકો ઉપરાંત રહેવાસીઓ અને તેમ જ અનેક … Continue reading લોકસભા ચૂંટણીઃ ‘મિનિ મુંબઈ’માં સિતારાઓ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ