મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે આ ખાસ વંદે ભારત ટ્રેન, મુસાફરોની મળશે વધુ સુવિધા

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરુ કરવામાં આવેલી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Mumbai-Ahmedabad Vandebharat train)ને મુસાફરો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એવામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવશે, પરંતુ આ વંદે ભારત ટ્રેનમાં 16ની જગ્યાએ 20 કોચ હશે. આ ટ્રેન શરુ થવાથી મુંબઈ-અમદાવાદના મુસાફરોને … Continue reading મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે આ ખાસ વંદે ભારત ટ્રેન, મુસાફરોની મળશે વધુ સુવિધા