દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ
મુંબઈ: રૂ. 3.98 કરોડની છેતરપિંડીના કેસમાં દક્ષિણ સાયબર પોલીસે કેરળથી મોહંમદ અબુબકર નામના શખસની ધરપકડ કરી હતી. દુબઇથી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવી રહેલા આરોપીએ દક્ષિણ મુંબઈના સિનિયર સિટિઝનને તેના વ્હૉટ્સઍપ નંબર પર કૉલ કર્યો હતો. કસ્ટમ્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીએ સિનિયર સિટિઝન પર મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનો આરોપ કરી તથા કાર્યવાહીની ધમકી … Continue reading દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed