ઘરમાંથી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હાડપિંજર મળ્યાં: હત્યાનો ગુનો નોંધાયો
પાલઘર: પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલા એક ઘરમાંથી પોલીસને ત્રણ હાડપિંજર મળી આવ્યાં હતાં, જે એ ઘરમાં રહેતાં વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હોવાનું પોલીસનું માનવું છે. આ પ્રકરણે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તા ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે વાડા તહેસીલના નેહરોલી ગામના ઘરમાંથી … Continue reading ઘરમાંથી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હાડપિંજર મળ્યાં: હત્યાનો ગુનો નોંધાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed