અહમદનગરમાં એસટી બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત

અહમદનગર: અહમદનગર જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.પારનેર તહેસીલમાં અહમદનગર-કલ્યાણ માર્ગ પર ધવલીપુરી ફાટા પાસે મંગળવારે મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જઇ રહેલું ટ્રેક્ટર માર્ગ પર ઊંધું વળી ગયું હતું, જેને પગલે ત્યાં અન્ય ટ્રેક્ટર મગાવવામાં આવ્યું હતું … Continue reading અહમદનગરમાં એસટી બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત