મુંબઈઃ થાણેના બદલાપુરની સ્કૂલમાં બે બાળકી સાથે થયેલી જાતીય સતામણીના કેસમાં લોકોએ ભારે રોષ ઠાલવતા ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતા અને પરિવારોને સત્વરે ન્યાય આપવાની બાંહેધરી આપી છે ત્યારે બે વર્ષ પહેલા આખા દેશને હચમચાવનારા શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ ફરી પ્રકાશમાં આવ્યો છે. શ્રદ્ધાનાં પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું … Continue reading ફાસ્ટ ટ્રેક કોર્ટનો વાયદો પણ મારી દીકરીને બે વર્ષે પણ ન્યાય મળ્યો નથીઃ જાણો શ્રદ્ધા વાલકરના પિતાની આપવીતી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed