બાબા સિદ્દિકીની હત્યા: શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દિકીની બાંદ્રા વિસ્તારમાં શનિવારે કરાયેલી હત્યામાં સંડોવાયેલા શૂટરો હરિયાણાની જેલમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં તેમને બાબા સિદ્દિકીની હત્યા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. હત્યા અગાઉ આરોપીઓ મુંબઈ અને પુણેમાં ભાડાના ઘરમાં રોકાયા હતા અને તેમણે બાબા સિદ્દિકીના ઘર-ઓફિસની રેકી … Continue reading બાબા સિદ્દિકીની હત્યા: શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા