એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્થિક વિવાદમાં એન્ટોપ હિલ પરિસરમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા શૂટરને ક્રાઈમ બ્રાન્ચે ડોમ્બિવલીથી પકડી પાડ્યો હતો. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ હજુ બે શખસ પર જીવલેણ હુમલાની તૈયારી કરી હતી, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ મંગળવારની વહેલી સવારે વિવેક દેવરાજ શેટ્ટીયાર (26)ને ડોમ્બિવલીમાં કટઈ નાકા … Continue reading એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો