શિંદેની શિવસેનામાંથી એક નેતાએ આપ્યું રાજીનામુંઃ પવાર જૂથને આપ્યો ટેકો

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન સુરેશ નવલેએ રાજીનામુ આપી દીધું છે અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને પોતાનો ટેકો જાહેર કર્યો છે.નવલેએ પોતે રાજીનામુ આપવાનું કારણ જણાવતા કહ્યુ હતું કે મુખ્ય પ્રધાન શિંદે ભાજપના દબાણ સામે ઝૂકી ગયા છે. જોકે, હાલ પોતે કોઇ પક્ષમાં નહીં … Continue reading શિંદેની શિવસેનામાંથી એક નેતાએ આપ્યું રાજીનામુંઃ પવાર જૂથને આપ્યો ટેકો