Shivsena foundation day: બેઉં બળિયા વચ્ચે આજે જંગ, ઉદ્ધવસેના-શિંદેસેનાની સભાઓ પર મહારાષ્ટ્રની નજર

મુંબઈઃ મરાઠી માણૂસના માન-સન્માન માટે 19 જૂન, 1966ના રોજ બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી, જેને આજે 58 વર્ષ પૂરા થયા છે. જોકે આજનું ચિત્ર ઘણું અલગ છે. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મૂળ શિવસેના પાસે પોતાનું નિશન ધનુષબાણ પણ રહ્યું નથી જ્યારે જેમની પાસે ધનુષબાણ છે તે શિવસેના ભાજપ અને એનસીપીના એક જૂથ … Continue reading Shivsena foundation day: બેઉં બળિયા વચ્ચે આજે જંગ, ઉદ્ધવસેના-શિંદેસેનાની સભાઓ પર મહારાષ્ટ્રની નજર