ઠાકરે જૂથે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરુ કરીઃ સંભવિત ઉમેદવારોના નામ નક્કી

મુંબઈ: અહમદનગરના શ્રીગોંદામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની નવી ઓફિસના ઉદ્ઘાટન માટે પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે એક મોટી જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બધા પક્ષો ઉમેદવારો નક્કી કરવાની પળોજણમાં પડેલા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાના બે ઉમેદવાર નક્કી કરી લીધા હોય, તેવું સંજય રાઉતે અહેમદનગરમાં કરેલી જાહેરાત પરથી જણાય છે.તેમણે … Continue reading ઠાકરે જૂથે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરુ કરીઃ સંભવિત ઉમેદવારોના નામ નક્કી