Shinde Vs Thackeray: તમારી પાસે તાકાત છે ખરી? શિંદેનો ઉદ્ધવને સવાલ

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાનની ચીમકી આપી અને અથવા તો તે (ફડણવીસ) રહેશે અથવા તો હું રહીશ એવો પડકાર ફેંક્યો ત્યાર બાદ ભાજપ ઉપરાંત મહાયુતિના સાથી પક્ષો તરફથી પણ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપતા કહ્યું હતું કે જે … Continue reading Shinde Vs Thackeray: તમારી પાસે તાકાત છે ખરી? શિંદેનો ઉદ્ધવને સવાલ