શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી; સમીક્ષા બેઠકો માટે ભાજપના નેતા દિલ્હીમાં

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મોડી રાત્રે બેઠક યોજી હતી, ત્યારબાદ કેટલાક ભાજપના રાજ્યકક્ષાના નેતાઓ સમીક્ષા બેઠક માટે દિલ્હી જવા રવાના થયા હતા એમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.બેઠકની વિગતો ઉપલબ્ધ નથી. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં શાસક મહાયુતિના નબળા પ્રદર્શનને પગલે આ બેઠક બોલાવવામાં આવી … Continue reading શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી; સમીક્ષા બેઠકો માટે ભાજપના નેતા દિલ્હીમાં