રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં અનેક રાજકીય પાર્ટીઓ અભિનેતાઓ અને અભિનેત્રીઓને ચૂંટણી પ્રચારમાં બોલાવવાની સાથે તેમને લોકસભા સીટની ટિકિટ પણ આપવામાં આવતી હોય છે, પણ તાજેતરમાં એક અભિનેતાએ એવો ખુલાસો કર્યો છે કે તેમને અનેક રાજકીય પાર્ટીની ઑફર્સ આવી છે, પણ તેઓ દરેક ઓફરને ફગાવી દે છે.અભિનેતા શેખર સુમને ચૂંટણી બાબતે પોતાના મત રજૂ કર્યા હતા અને … Continue reading રાજકારણમાં પાછા ફરવા અંગે જાણીતા અભિનેતા શેખર સુમનની પ્રતિક્રિયા જાણો