શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 91 લાખ ગુમાવ્યા

થાણે: થાણે જિલ્લામાં 40 વર્ષની મહિલા સોફ્ટવેર એન્જિનિયરે શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 91 લાખ ગુમાવ્યા બાદ તેણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.ડોંબિવલીના શંખેશ્ર્વરનગરમાં રહેતી મહિલાનો આરોપીઓએ 2 જુલાઇથી 6 ઑગસ્ટ દરમિયાન સંપર્ક સાધ્યો હતો અને તેને શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ … Continue reading શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 91 લાખ ગુમાવ્યા