MVA CM પદ માટે ચાલતી ખેંચાખેંચી બાદ શરદ પવારે શું સ્પષ્ટતા કરી?

મુંબઈ: કૉંગ્રેસના વિધાનસભ્યએ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને મુખ્ય પ્રધાન બનાવવાની વાત કરી છે ત્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન કોણ બનશે એ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ થાય ત્યાર પછી જ નક્કી કરવામાં આવશે, એમ પવારે સ્પષ્ટ કર્યું હતું. આ પણ વાંચો : … Continue reading MVA CM પદ માટે ચાલતી ખેંચાખેંચી બાદ શરદ પવારે શું સ્પષ્ટતા કરી?