‘હું ૮૪ વર્ષનો થાઉં કે નેવુંનો પણ અટકીશ નહીઃ શરદ પવારે આપ્યું મોટું નિવેદન

મુંબઈઃ ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૨૦ નવેમ્બરે એકસાથે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે હું ૮૪ … Continue reading ‘હું ૮૪ વર્ષનો થાઉં કે નેવુંનો પણ અટકીશ નહીઃ શરદ પવારે આપ્યું મોટું નિવેદન