Breaking: Sharad Pawar Groupને મળ્યું નવું નામ, રાજ્યસભાની ચૂંટણીમાં નામનો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હી/મુંબઈઃ ચૂંટણી પંચે એક દિવસ પહેલા અજિત પવાર જૂથને અસલી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) હોવાનો નિર્ણય આપ્યા પછી કાકા શરદ પવારના જૂથને સૌથી મોટો આંચકો આપ્યો હતો. બીજી બાજુ ચૂંટણી પંચે શરદ પવારના જૂથને પક્ષ અને ચિહ્ન નક્કી કરવા માટે ત્રણ નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. હવે શરદ પવાર જૂથે નવું નામ પસંદ કર્યું … Continue reading Breaking: Sharad Pawar Groupને મળ્યું નવું નામ, રાજ્યસભાની ચૂંટણીમાં નામનો ઉપયોગ કરી શકશે