લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ

મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ આ યોજનાની ચર્ચા થઇ રહી છે. સરકાર આ યોજનાનો જોરશોરથી પ્રચાર કરી રહી છે, જ્યારે વિપક્ષ એક કે બીજું કારણ આપીને આ યોજનાની સતત ટીકા કરી રહ્યો છે. ખાસ કરીને આ યોજના માટે નાણા ભંડોળ ક્યાંથી લાવવામાં આવશે, તેવો પ્રશ્ર્ન વિપક્ષ દ્વારા પૂછાય … Continue reading લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ