શરદ મોહોળ હત્યા કેસ: મુખ્ય શકમંદ સહિત છ જણ નવી મુંબઈમાં ઝડપાયા

મુંબઈ: પુણેના ગૅન્ગસ્ટર શરદ મોહોળની ગોળી મારી હત્યા કરવાના કેસમાં મુખ્ય શકમંદ સહિત છ જણને નવી મુંબઈ પોલીસે પનવેલ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.મળેલી માહિતીને આધારે પનવેલ શહેર પોલીસે રવિવારે સાંજે પનવેલ હાઈવે પર છટકું ગોઠવી શંકાસ્પદ કાર આંતરી હતી. કારમાંથી અમુક જણને તાબામાં લીધા પછી નવી મુંબઈના વાશી સ્થિત એક ડાન્સ બાર બહારથી અન્ય આરોપીઓને … Continue reading શરદ મોહોળ હત્યા કેસ: મુખ્ય શકમંદ સહિત છ જણ નવી મુંબઈમાં ઝડપાયા