બાળકીની જાતીય સતામણી: કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ

મુંબઈ: કાલાચોકી વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના 39 વર્ષના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.કાલાચોકીમાં આવેલી દુકાનમાં મંગળવારે સાંજે બાળકી બિસ્કિટ ખરીદવા ગઇ ત્યારે આરોપીએ તેને નિશાન બનાવી હતી.બિસ્કિટ આપવાને બહાને બાળકીને દુકાનની અંદર બોલાવવામાં આવી હતી, જ્યાં આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. દુકાનમાં આરોપી એકલો હતો અને તેણે બાળકીનાં … Continue reading બાળકીની જાતીય સતામણી: કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ