નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ

થાણે: તળોજામાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી નવી મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક સહિત બે મહિલાની ધરપકડ કરી હતી.નવી મુંબઈ પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે તળોજાના હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ફ્લૅટમાંથી સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે મંગળવારે કાર્યવાહી કરી એક બાંગ્લાદેશી યુવતીને છોડાવવામાં આવી હતી.પોલીસે … Continue reading નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ