મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર

મુંબઈ: મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને વધુ ઝડપી અને સારી સેવા પૂરી પાડવા માટે રેલવે કોરિડોરમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવ્યા છે. મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. આ બ્લોક શનિવાર છ એપ્રિલથી 12 એપ્રિલ ગુરુવાર સુધી લેવામાં આવવાનો છે. આ સાત દિવસના પાવર બ્લોકમાં મધ્ય રાતે વિક્રોલી આરઓબી ગર્ડર … Continue reading મધ્ય રેલવેમાં સાત દિવસનો વિશેષ પાવર બ્લોક, જાણો લોકલ ટ્રેન પર શું થશે અસર