‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાયબર ઠગે વૃદ્દા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા

મુંબઈ: ‘ડિજિટલ એરેસ્ટ’નો ડર બતાવી મની લોન્ડરિંગ કેસમાંથી નામ પડતું મૂકવાના બદલામાં સાયબર ઠગે કાંદિવલીની સિનિયર સિટિઝન મહિલાને 14 લાખ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ દિલ્હી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં આરોપીએ કાંદિવલીમાં રહેતી 67 વર્ષની ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યાં હતાં. હાઈ પ્રોફાઈલ મની લોન્ડરિંગના … Continue reading ‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાયબર ઠગે વૃદ્દા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા