સીટ શેરિંગઃ પશ્ચિમ મહારાષ્ટ્રની બેઠકો પર MVAની ફોર્મ્યુલા તૈયાર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ બેઠકોની વહેંચણીનો મુદ્દો પણ ખૂબ ચર્ચાઇ રહ્યો છે અને સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ પોતપોતાની રીતે રણનીતિ તૈયાર કરીને કઇ બેઠક પર કોણ લડશે તે નક્કી થઇ રહ્યું છે. એવામાં મહાવિકાસ આઘાડી (MVA)એ પશ્ચિમ મહારાષ્ટ્રની આઠ બેઠકની વહેંચણી પર આખરી મહોર લગાવી દીધી હોવાના અહેવાલ મળ્યા … Continue reading સીટ શેરિંગઃ પશ્ચિમ મહારાષ્ટ્રની બેઠકો પર MVAની ફોર્મ્યુલા તૈયાર