શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થઇ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વંચિત બહુજન આઘાડી (VBA)એ દાવો કર્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ હતી. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં ભાજપ ચીફ જે પી નડ્ડા સાથે … Continue reading શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?