શિંદે સેનાના નેતાએ આપ્યું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કૉંગ્રેસ ભડકી…

મુંબઇઃ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે શિંદે શિવસેનાના વિધાન સભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અનામત ખતમ કરવાના નિવેદન માટે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ. આ વિવાદીત નિવ્દન માટે સંજય ગાયકવાડની ઘણી ટીકા થઈ રહી છે. તે જ સમયે, મહારાષ્ટ્ર ભાજપ … Continue reading શિંદે સેનાના નેતાએ આપ્યું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કૉંગ્રેસ ભડકી…