સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર બસને નડ્યો અકસ્માત: મહિલાનું મોત, બે ઘાયલ

મુંબઈ: બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ સાથે લકઝરી બસ ટકરાતાં મહિલાનું મોત થયું હતું, જ્યારે બે જણ ઘવાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ચિખલી-મેહકર રોડ પર શનિવારે સવારે આ અકસ્માત થયો હતો. લકઝરી બસ ગુજરાતના સુરતથી મેહકર જઇ રહી હતી ત્યારે તે પાછળથી એસટી બસ સાથે ટકરાઇ હતી.એસટી બસમાં પ્રવાસ … Continue reading સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર બસને નડ્યો અકસ્માત: મહિલાનું મોત, બે ઘાયલ