સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી
થાણે: સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ (એમએસબીડબ્લ્યુ)ને વિનંતી કરી છે કે વકફ સંસ્થાઓની સુનાવણી અધ્યક્ષની ચેમ્બરમાં હાથ ધરવાને બદલે જાહેરમાં સુનાવણી કરવામાં આવે.ભિવંડી (પૂર્વ)ના સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રઈસ શેખે રવિવારે કહ્યું હતું કે તેમણે એમએસબીડબ્લ્યુને 184 વક્ફ સંસ્થાઓની સુનાવણી અંગે પત્ર લખ્યો છે.પત્રમાં શેખે જણાવ્યું હતું કે રાજ્યમાં 27,000 વકફ મિલકતો … Continue reading સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed