ચૂંટણી પંચ અને પોલીસ સ્ટાફને સલામ! મતદાન નિર્વિઘ્ને પાર પડે એ માટે ખડે પગે તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાળઝાળ ગરમી અને તેમાં પણ અમુક મતદાન કેન્દ્રોમાં પંખાની વ્યવસ્થા ન હોવાથી અને અમુક કેન્દ્રોમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ઘણા મતદારો હેરાન થયા હતા. જોકે, એકાદ કલાક અવ્યવસ્થા સહન કર્યા બાદ મતદારો ફરી ઘરે ચાલ્યા ગયા હતા અને તેમને ગરમીથી છૂટકારો મળ્યો હતો. જોકે, મુંબઈમાં મતદાનની તૈયારીઓ શરૂ થઇ ત્યારથી સતત … Continue reading ચૂંટણી પંચ અને પોલીસ સ્ટાફને સલામ! મતદાન નિર્વિઘ્ને પાર પડે એ માટે ખડે પગે તહેનાત