એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો સલમાન ખાન, ગણેશજીના દર્શન કર્યા તેની તસવીરો થઇ વાઇરલ

મુંબઈ: બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો ગણેશજી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને આખું ખાન કુટુંબ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રાર્થના કરતા હોય છે અને ઉજવણીમાં સામેલ થતા હોય છે. જોકે સલમાન ખાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે લેવામાં આવેલા ગણપતિ બાપ્પાના દર્શન કર્યા એ સમાચાર અને એની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ … Continue reading એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો સલમાન ખાન, ગણેશજીના દર્શન કર્યા તેની તસવીરો થઇ વાઇરલ