સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો વીડિયો પોસ્ટ કરનારો રાજસ્થાનમાં ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની કથિત ધમકી આપતો વીડિયો યુટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરનારા યુવાનને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનમાં ઝડપી પાડ્યો હતો. સલમાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે પોલીસે વીડિયો પ્રકરણે વધુ એક ગુનો નોંધ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદી જિલ્લામાં … Continue reading સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપતો વીડિયો પોસ્ટ કરનારો રાજસ્થાનમાં ઝડપાયો