સલમાનને ધમકી આપવાનું લૉરેંસ બિશ્નોઈનું અસલી કારણ કાળિયાર નહીં પણ આ છે, જાણો શું કરી કબૂલાત…

મુંબઈઃ બોલિવુડ સ્ટાર સલમાન ખાન ને ગેંગસ્ટર લૉરેંસ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ પરિવારથી લઈને પ્રશાસન સુધી દરેક અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવે ખુદ લૉરેંસ બિશ્નોઈએ પોતાના નિવેદનમાં કબૂલ્યું છે કે તેણે સલમાન ખાનને શા માટે અને કયા કારણોસર મારી નાખવાની ધમકી … Continue reading સલમાનને ધમકી આપવાનું લૉરેંસ બિશ્નોઈનું અસલી કારણ કાળિયાર નહીં પણ આ છે, જાણો શું કરી કબૂલાત…