સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે શકમંદને પંજાબમાં પકડી પાડવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પંજાબથી પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સુભાષ ચાંદેર (37) અને અનુજ થાપન (32) તરીકે થઈ હતી. બન્નેને મુંબઈ લાવવામાં આવ્યા પછી શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે, એમ … Continue reading સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા