સલમાન ખાન બિગ બોસની દરેક સીઝન માટે લે છે આટલા કરોડની ફી…..

મુંબઈ: નાના પરદા પર ઘણા શો ચાલે છે પરંતુ તેમાં અત્યારે રિયાલિટી શો ‘બિગ બોસ’ની 17ની સિઝન તેના ચાહકો વચ્ચે ખૂબજ ફેમસ થઈ ગઈ છે. આ શો ના હવે લાસ્ટ એપિસોડ ચાલી રહ્યા છે. દરેક સિઝનની જેમ આ સિઝનમાં પણ દર્શકોનું ભરપૂર મનોરંજન આ શો એ પૂરું પાડ્યું છે. શોના સ્પર્ધકોના વિવાદોને લઈને બિગ બોસમાં … Continue reading સલમાન ખાન બિગ બોસની દરેક સીઝન માટે લે છે આટલા કરોડની ફી…..