RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું

મુંબઈ : શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ભાજપને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની જરૂર નથી અને ટૂંક સમયમાં તેના પર પ્રતિબંધ લગાવી દેશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પીએમ મોદીએ તેમની પાર્ટીને નકલી સેના કહી છે. … Continue reading RSS તેના શતાબ્દી વર્ષમાં જ ખતરામાં, ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકારણ ગરમાયું